સરકારશ્રી ના મિશન વિદ્યા અંતર્ગત માનનિય વાસણભાઇ આહિર મંત્રીશ્રી સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ નું કલ્યાણ તથા અન્ય મહાનુભાવો, અધિકારીઓ અંજાર નગર શિક્ષણ સમિતિની શાળા નં 4 માં અને આ મીશન અંતર્ગત અંજાર તાલુકામાં મિશન વિદ્યાની શરૂઆત શાળા નં 4 થી થઇ. માનનિય મંત્રીશ્રી વાસણભાઈ આહીરએ "જ્ઞાન કુજ પ્રોજેક્ટ" તેમજ "મિશન વિદ્યા" અંતર્ગત બાળકો સાથે ગોષ્ઠિ કરી. તેમજ ના 30 જુલાઈ ના માનનિય વાસણભાઈ ના 61 મા જન્મદિવસે આજ રોજ શાળા નં 4 ના શિક્ષકો તેમજ બાળકો દ્વારા કેક કાપીને માનનિય મંત્રીશ્રી ને શૂભેચ્છા પાઠવી.







No comments:
Post a Comment